નોકરિયાતો માટે ચેતવણી: બેઠાડુ જીવન ફેટી લીવરનું જોખમ વધારે છે, બચવાના ઉપાયો જાણો.
નોકરિયાતો માટે ચેતવણી: બેઠાડુ જીવન ફેટી લીવરનું જોખમ વધારે છે, બચવાના ઉપાયો જાણો.
Published on: 05th August, 2025

આધુનિક જીવનશૈલીમાં નોકરીઓને કારણે સ્વાસ્થ્ય સમસ્યાઓ વધી છે. Nature Scientific Reports મુજબ, હૈદરાબાદના 84% IT કર્મચારીઓ ફેટી લીવરથી પીડિત છે. બેઠાડુ જીવન અને અસંતુલિત દિનચર્યાને લીધે આ સમસ્યા વધી રહી છે. Fatty Liverથી બચવા માટે ટેવ અને દિનચર્યા પર ધ્યાન આપવું જરૂરી છે, કારણકે આ આંકડો ખૂબ જ ચોંકાવનારો છે.