મહિલા સ્વાવલંબન દિવસ: નલિની આર્ટ્સ કોલેજમાં ઉદ્યોગ સાહસિક મહિલાઓનું સન્માન, 153 નોકરીની તકો માટે માર્ગદર્શન.
Published on: 05th August, 2025
વલ્લભ વિદ્યાનગરની નલિની આર્ટસ કોલેજમાં નારી વંદન સપ્તાહ નિમિત્તે મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી થઈ. મહિલાઓને આત્મનિર્ભર બનવા માર્ગદર્શન, અનુબંધમ પોર્ટલ રજીસ્ટ્રેશન સમજ, 153 ખાલી જગ્યાઓ માટે ઇન્ટરવ્યુ માહિતી, મહિલાલક્ષી યોજનાઓ, Police Station Based Support Center, સખી વન સ્ટોપ સેન્ટર, મહિલા ઉદ્યોગ લોન અને 181 હેલ્પ લાઈન વિશે માહિતી અપાઈ. ઉદ્યોગ સાહસિક મહિલાઓનું સન્માન થયું. DHEW સહિત અનેક કર્મચારીઓ હાજર રહ્યા.

Published on: August 05, 2025