રક્ષાબંધનના 3 દિવસ પહેલાં બેફામ ટ્રકે યુવકનો જીવ લીધો, Helmet પહેર્યું છતાં માથું છુંદાયું:'મારો એકનો એક ભાઈ હતો'.
Published on: 05th August, 2025
રક્ષાબંધનના 3 દિવસ પહેલાં બહેનના એકના એક ભાઈનું અકસ્માતમાં મોત થતાં પરિવારમાં આક્રંદ છવાયો. બેફામ ટ્રકે બાઈકચાલકને કચડતા ઘટનાસ્થળે જ મોત થયું. યુવકે Helmet પહેર્યું હોવા છતાં માથું છુંદાઈ ગયું. પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી અકસ્માત સર્જનાર ટ્રકચાલકની અટકાયત કરી, ગુનો નોંધ્યો. સુભાષસિંહ વોચમેન તરીકે કામ કરતા હતા, નોકરી પર જતા સમયે અકસ્માત થયો.

Published on: August 05, 2025