વડોદરામાં બાઈક ચોર ઝડપાયો: અમિતનગર, દુમાડ ચોકડી, સમા તળાવ, એરપોર્ટ સર્કલથી 6 ટુ-વ્હીલરની ચોરીની કબૂલાત, 3 જપ્ત.
Published on: 05th August, 2025
વડોદરા ક્રાઇમ બ્રાન્ચે અમિતનગર, દુમાડ ચોકડી, સમા તળાવ, અને એરપોર્ટ સર્કલ નજીકથી 6 ટુ-વ્હીલર ચોરનાર આરોપીની ધરપકડ કરી. આરોપી મનહરભાઇ વાદીએ ગુનાની કબૂલાત કરી અને ક્રાઈમ બ્રાન્ચે 3 બાઈક જપ્ત કરી. આરોપી છેલ્લાં દોઢ વર્ષથી આ રીતે ટુ-વ્હીલર ચોરીને નજીવી કિંમતે વેચતો હતો. પોલીસે સમા, હરણી, કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુનાઓ શોધી વધુ તપાસ હાથ ધરી છે.

Published on: August 05, 2025