સ્કૂલોને બોમ્બથી ઉડાવવાની ધમકીથી વાલીઓની ધ્રૂજારી, જુઓ અમદાવાદમાં ભયનો માહોલ!
સ્કૂલોને બોમ્બથી ઉડાવવાની ધમકીથી વાલીઓની ધ્રૂજારી, જુઓ અમદાવાદમાં ભયનો માહોલ!
Published on: 24th January, 2026

અમદાવાદની SCHOOLSને બોમ્બથી ઉડાવવાની ધમકી મળતા વાલીઓમાં ફફડાટ ફેલાયો. પોતાના સંતાનો માટે ચિંતિત વાલીઓ શાળા તરફ દોડી ગયા, અફરાતફરી મચી ગઈ. Bomb Threat મળતા જ વાલીઓના મનમાં ડર પેસી ગયો. દિવ્ય ભાસ્કરે વાલીઓની માનસિક સ્થિતિ જાણવાનો પ્રયાસ કર્યો. આ ધમકીના EMAILથી હજારો લોકોના જીવ તાળવે ચોંટ્યા, છેલ્લા એક મહિનામાં આ બીજી ઘટના છે.