RBI રેપો રેટ યથાવત: લોન ધારકોની આશા ઠગારી, RBIએ રેપો રેટમાં કોઈ ફેરફાર કર્યો નથી.
RBI રેપો રેટ યથાવત: લોન ધારકોની આશા ઠગારી, RBIએ રેપો રેટમાં કોઈ ફેરફાર કર્યો નથી.
Published on: 06th February, 2026

RBIની MPCની બેઠકમાં રેપો રેટ 5.25% યથાવત રખાયો છે, EMIમાં રાહત નહીં. હોમ લોન, કાર લોન પર અસર થશે. ગવર્નરે અર્થતંત્ર મજબૂત હોવાનું જણાવ્યું, પણ મોંઘવારીનો અંદાજ વધાર્યો. વર્ષ 2027 માટે મોંઘવારીનો અંદાજ વધારીને 4% કરાયો. નિષ્ણાતોના મતે વૈશ્વિક પરિસ્થિતિને જોતા RBIએ રાહ જુઓની નીતિ અપનાવી છે.