Patan News: બબાલ બાદ બદલો લેવા લાકડીઓ સાથે કર્મચારીને શોધતા શખ્સોનો Video Viral થયો.
Patan News: બબાલ બાદ બદલો લેવા લાકડીઓ સાથે કર્મચારીને શોધતા શખ્સોનો Video Viral થયો.
Published on: 03rd August, 2025

પાટણના વારાહી ટોલનાકા પર બબાલ બાદ, અજાણ્યા શખ્સો લાકડીઓ સાથે કર્મચારીઓને શોધતા અને ગાળાગાળી કરતા Video Viral થયો છે. બે દિવસ પહેલા ગાડી સવાર લોકો અને કર્મચારીઓ વચ્ચે બોલાચાલી થઇ હતી. ત્યારબાદ ગાડીમાં સવાર લોકો ટોલનાકા પર પાછા ફર્યા હતા અને કર્મચારીઓને પડકારી રહ્યા હતા. પોલીસે Videoના આધારે તપાસ શરૂ કરી છે. ટોલનાકા મેનેજમેન્ટનું નિવેદન આવ્યું નથી.