દાંતીવાડા: દશામાની મૂર્તિ પધરાવતી વખતે યુવકનું ડૂબી જવાથી મોત, પરિવારમાં શોકનું મોજું.
Published on: 03rd August, 2025
Dantiwada News: દાંતીવાડા ડેમ પાસે દશામાની મૂર્તિ વિસર્જન કરવા ગયેલા યુવકનું પાણીમાં ડૂબી જવાથી મોત. મુકેશ માળી (ડીસા) પરિવાર સાથે મૂર્તિ પધરાવવા ગયો ત્યારે પગ લપસતા ડૂબી ગયો. આ ઘટનાથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
દાંતીવાડા: દશામાની મૂર્તિ પધરાવતી વખતે યુવકનું ડૂબી જવાથી મોત, પરિવારમાં શોકનું મોજું.

Dantiwada News: દાંતીવાડા ડેમ પાસે દશામાની મૂર્તિ વિસર્જન કરવા ગયેલા યુવકનું પાણીમાં ડૂબી જવાથી મોત. મુકેશ માળી (ડીસા) પરિવાર સાથે મૂર્તિ પધરાવવા ગયો ત્યારે પગ લપસતા ડૂબી ગયો. આ ઘટનાથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
Published on: August 03, 2025