Vadodara News: ગંભીર બ્રિજ પરથી ટેન્કરને બહાર કાઢવા રેસ્ક્યુ ઓપરેશન શરૂ, નવી ટેકનિકથી સુરક્ષિત રીતે બહાર કાઢાશે.
Vadodara News: ગંભીર બ્રિજ પરથી ટેન્કરને બહાર કાઢવા રેસ્ક્યુ ઓપરેશન શરૂ, નવી ટેકનિકથી સુરક્ષિત રીતે બહાર કાઢાશે.
Published on: 05th August, 2025

વડોદરાના પાદરા-મુંજપુર બ્રિજ પર લટકેલા ટેન્કરને બહાર કાઢવા રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે. ટેન્કર નીચે એર લિફ્ટિંગ રોલર બેગ લગાવી હવા ભરવામાં આવી રહી છે. સલામતી માટે કર્મચારીઓને દુર ખસેડાયા છે. કંટ્રોલ રૂમથી ઓપરેશનનું નિયંત્રણ કરાય છે, અને ડ્રોન કેમેરાથી મોનિટરિંગ થઇ રહ્યું છે, જેથી કોઈ જાનહાનિ ના થાય.