રાજકોટ: BJP નેતા પર એક્ટ્રેસનો આરોપ, સોશિયલ મીડિયા પર મદદ માટે પોસ્ટ.
Published on: 04th August, 2025
Rajkot News: મુંબઈની એક્ટ્રેસ ક્રિસ્ટીના પટેલે BJP નેતા અને પોલીસ પર ગંભીર આરોપ મૂક્યા. સોશિયલ મીડિયા પર વીડિયો પોસ્ટ કરી જણાવ્યું કે, માતાની જિંદગી જોખમમાં હોવા છતાં પોલીસ ફરિયાદ નથી લેતી. પિતાના સગા ભાઈ મિલકત માટે ઘરમાં ઘૂસી હુમલો કરે છે અને હેરાન કરે છે.

Published on: August 04, 2025