સોમવારનું રાશિફળ: મિથુન રાશિને ઈચ્છિત કાર્યસિદ્ધિ, કુંભ રાશિએ વિવાદથી દૂર રહેવું.
સોમવારનું રાશિફળ: મિથુન રાશિને ઈચ્છિત કાર્યસિદ્ધિ, કુંભ રાશિએ વિવાદથી દૂર રહેવું.
Published on: 03rd August, 2025

ગુજરાતી પંચાંગ મુજબ, 4 ઓગસ્ટ 2025ના સોમવારે શ્રાવણ સુદ દશમ છે, ચંદ્ર રાશિ વૃશ્ચિક રહેશે. રાશિફળમાં મેષ રાશિ માટે પોઝિટિવ પરિવર્તન, મિથુન માટે ઈચ્છિત પરિણામો, અને કન્યા રાશિ માટે ઉપયોગી માહિતી મળશે. જ્યોતિષી ડૉ.અજય ભામ્બીના જણાવ્યા અનુસાર દરેક રાશિ માટે પોઝિટિવ અને નેગેટિવ બાબતો, વ્યવસાય, લવ લાઈફ અને સ્વાસ્થ્ય સંબંધિત આગાહીઓ જાણો.