સેન્સેક્સ 200 પોઈન્ટ વધી 80,050 પર અને નિફ્ટી 24,400 ને પાર; NSE બેંકિંગ, ઓટો, રિયલ્ટી ઈન્ડેક્સમાં તેજી.
Published on: 11th August, 2025
સોમવારે સેન્સેક્સ 200 પોઈન્ટ વધી 80,050 પર ટ્રેડ થઈ રહ્યો છે, નિફ્ટી 24,400 થી ઉપર છે. SBI, NTPCમાં 1%નો વધારો, જ્યારે ICICI બેંકમાં ઘટાડો થયો છે. NSEના PSU બેંકિંગ ઇન્ડેક્સમાં 1.5 % નો વધારો થયો છે, IT, FMCG ઘટ્યા. DIIs એ ₹ 7,724 કરોડના શેર ખરીદ્યા. અગાઉ શુક્રવારે સેન્સેક્સ 765 પોઈન્ટ ઘટ્યો હતો.

Published on: August 11, 2025