સેન્સેક્સ 350 પોઈન્ટ વધીને 82,500 પર, નિફ્ટીમાં 100 પોઈન્ટનો ઉછાળો, NSE મેટલ-ઓટો સેક્ટર વધ્યો, રિયલ્ટી 3% ઘટ્યો.
સેન્સેક્સ 350 પોઈન્ટ વધીને 82,500 પર, નિફ્ટીમાં 100 પોઈન્ટનો ઉછાળો, NSE મેટલ-ઓટો સેક્ટર વધ્યો, રિયલ્ટી 3% ઘટ્યો.
Published on: 23rd July, 2025

બુધવારે સેન્સેક્સ આશરે 350 પોઈન્ટ વધી 82,500 પર ટ્રેડ થઈ રહ્યો છે, નિફ્ટી પણ 100 પોઈન્ટ વધી 25,160 પર છે. સેન્સેક્સના 30માંથી 27 શેરો વધ્યા છે. NSEના નિફ્ટી મેટલ, ફાર્મા અને ઓટો ઊંચા ટ્રેડ થઈ રહ્યા છે, જ્યારે રિયલ્ટી સૂચકાંક લગભગ 3% ઘટ્યો છે. ગ્લોબલ માર્કેટમાં મિશ્ર કારોબાર જોવા મળ્યો હતો.