મોટા IPO રોકાણકારો માટે નુકસાનકારક: ઘણા શેરો ઇશ્યૂ ભાવથી 50%થી વધુ ઘટ્યા.
Published on: 23rd July, 2025
છેલ્લાં વર્ષોમાં IPO બજારમાં ભારે ક્રેઝ હતો. રોકાણકારોએ IPOને નફા માટે 'shortcut' માન્યો, પરંતુ હવે નુકસાન થઈ રહ્યું છે. 2021-2024 દરમિયાન લગભગ 280 કંપનીઓએ IPO રજૂ કર્યા, જેમાંથી ઘણી કંપનીઓને જબરદસ્ત સબ્સ્ક્રિપ્શન મળ્યું. આજની તારીખે, ડઝનબંધ કંપનીઓના શેર તેમના ઇશ્યૂ ભાવથી 50%થી વધુ ઘટ્યા છે, કેટલાકમાં તો 97%નું નુકસાન થયું છે.

Published on: July 23, 2025
Published on: 04th August, 2025