ઇંગ્લેન્ડના બેટરે સિરાજના વખાણ: 'એ અસલ યોદ્ધા છે, દેશ માટે જીવ આપી દે તેવો છે...'.
Published on: 04th August, 2025
IND Vs ENG Test Match: મોહમ્મદ સિરાજે ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ સીરિઝમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. તેણે 9 ઇનિંગ્સમાં 20 વિકેટ લીધી છે. Jasprit Bumrah ની ગેરહાજરીમાં પણ સિરાજે શ્રેષ્ઠ બોલિંગ કરી છે, જેના કારણે જો રૂટે પણ મોહમ્મદ સિરાજના વખાણ કર્યા છે.

Published on: August 04, 2025