સાઉથ આફ્રિકા ચેમ્પિયન્સે WCL ટાઇટલ જીત્યું, ફાઈનલમાં પાકિસ્તાનને 9 વિકેટથી હરાવ્યું, એબી ડી વિલિયર્સનો અણનમ 120 રનનો સ્કોર.
Published on: 04th August, 2025
સાઉથ આફ્રિકા ચેમ્પિયન્સે WCL 2025નો ખિતાબ જીત્યો, ફાઈનલમાં પાકિસ્તાનને 9 વિકેટથી હરાવ્યું. પાકિસ્તાને 195 રન બનાવ્યા, જેના જવાબમાં સાઉથ આફ્રિકાએ 16.5 ઓવરમાં ટાર્ગેટ ચેઝ કર્યો. એબી ડી વિલિયર્સે અણનમ 120 રન બનાવ્યા, જેને કારણે તેઓ 'પ્લેયર ઓફ ધ મેચ' અને 'પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ' જાહેર થયા. આ ટૂર્નામેન્ટ અજય દેવગનની કંપની દ્વારા આયોજિત હતી.

Published on: August 04, 2025