2026માં ચાંદીની ચમક જળવાઈ રહેશે: નવું વર્ષ, નવી ધારણાઓ.
2026માં ચાંદીની ચમક જળવાઈ રહેશે: નવું વર્ષ, નવી ધારણાઓ.
Published on: 01st January, 2026

યુદ્ધ અને ચળકતી ધાતુઓ વચ્ચે સંબંધ છે. એક સમયે ગરીબોનું સોનું ગણાતી ચાંદીને ખરીદવા શ્રીમંતો તૈયાર છે. 2026નો પહેલો દિવસ છે. 2025નો અંત ચાંદીના તેજમાં ગયો. 2026માં ચાંદી ચમકશે કે નહીં તે ચર્ચાનો વિષય છે.