સોનામાં રૂ. 57,000 અને ચાંદીમાં રૂ. 1,45,000 નો વાર્ષિક ઉછાળો નોંધાયો.
સોનામાં રૂ. 57,000 અને ચાંદીમાં રૂ. 1,45,000 નો વાર્ષિક ઉછાળો નોંધાયો.
Published on: 01st January, 2026

મુંબઈ ઝવેરી બજારમાં સોના-ચાંદીના ભાવમાં ઘટાડો થયો, કારણ કે ઈમ્પોર્ટ કોસ્ટ નીચી ઉતરી હતી. અમેરિકામાં કિંમતી ધાતુઓના વાયદાઓમાં સટ્ટાકીય તત્વોને કાબૂમાં રાખવા માટે માર્જિનમાં વધારો કરવામાં આવ્યો હતો, જેના પગલે વિશ્વ બજારમાં Gold અને Silver ના ભાવ તૂટ્યા.