લીમખેડામાં રોડ બન્યો પણ વીજપોલ ના હટાવતા અકસ્માતની સંભાવના: તંત્રની બેદરકારી.
લીમખેડામાં રોડ બન્યો પણ વીજપોલ ના હટાવતા અકસ્માતની સંભાવના: તંત્રની બેદરકારી.
Published on: 03rd August, 2025

Dahod News: લીમખેડા તંત્રની બેદરકારીથી માર્કેયાર્ડથી ચોપાટપાલ્લી રોડ પર હાથીધરા ગામે રોડની વચ્ચે રહેલ ELECTRIC પોલ હટાવવાનું ભૂલી ગયા. સિંગલપટ્ટી રોડને ટૂ લેનનો બનાવ્યો, પણ લેવલ કર્યા વગર મેટલ પાથરી દેવાયું. તંત્રની આ બેદરકારીથી અકસ્માત થવાની સંભાવના છે.