નર્મદામાં પૂર ઘટ્યું: સરદાર સરોવર ડેમમાં પાણી ઘટતા 5 દરવાજા બંધ કરાયા.
નર્મદામાં પૂર ઘટ્યું: સરદાર સરોવર ડેમમાં પાણી ઘટતા 5 દરવાજા બંધ કરાયા.
Published on: 03rd August, 2025

રાજ્યમાં વરસાદ ઘટતા નર્મદા ડેમમાં પાણીની આવક ઘટી છે, તેથી સરદાર સરોવર ડેમના 5 દરવાજા બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. આજે બપોરે 1 વાગ્યાથી પાણી છોડવામાં ઘટાડો કરાયો હતો. Narmada ડેમની જળ સપાટી 132.20 મીટર પહોંચી છે. Upstream વિસ્તારોમાં વરસાદ ઓછો થતાં આ નિર્ણય લેવાયો છે.