સાઉદી અરેબિયામાં ડ્રગ્સ કેસમાં એક જ દિવસમાં 8 લોકોને ફાંસી અપાઈ.
સાઉદી અરેબિયામાં ડ્રગ્સ કેસમાં એક જ દિવસમાં 8 લોકોને ફાંસી અપાઈ.
Published on: 03rd August, 2025

Saudi Arabiaમાં ડ્રગ્સ સંબધિત કેસમાં, સરકારે એક જ દિવસમાં 8 લોકોને ફાંસી આપી, જેમાં સાત વિદેશી નાગરિકોનો સમાવેશ થાય છે. મોતની સજાના આંકડાથી દુનિયા ચોંકી ઉઠી છે. આ ઘટના શનિવારે બની હતી. Saudi Arabiaમાં કાયદાનું કડક પાલન કરવામાં આવે છે, ખાસ કરીને ડ્રગ્સ સંબંધિત ગુનાઓમાં.