જામનગર: મહાનગરપાલિકામાં ખોટી માલિકી બતાવી ગાયો લઈ જતો શખ્સ ઝડપાયો.
Published on: 03rd August, 2025
જામનગરમાં પશુ ચોરીનો મામલો પ્રકાશમાં આવ્યો; ગોરધનપરના શખ્સે ખોટી ઓળખ આપી દંડ ભરી ત્રણ ગાયો ઉપાડી. સાચા માલિકે રસ્તામાં પર્દાફાશ કરતાં ભાંડો ફૂટ્યો. પોલીસે વાહન અને ગાયો જપ્ત કરી, છેતરપિંડીની ફરિયાદ નોંધાઇ. Rohit Bharvad નામનો શખ્સ GJAX 3475 નંબરના વાહનમાં ગાયો લઈ જતો હતો ત્યારે પકડાયો.

Published on: August 03, 2025
Published on: 04th August, 2025