રાજકોટ સમાચાર: ધોરાજીમાં રોડ-રસ્તાની ખરાબ હાલતથી વાહનચાલકો પરેશાન.
રાજકોટ સમાચાર: ધોરાજીમાં રોડ-રસ્તાની ખરાબ હાલતથી વાહનચાલકો પરેશાન.
Published on: 03rd August, 2025

રાજકોટ જિલ્લાના ધોરાજીમાં જુનાગઢ રોડ, જમનાવડ રોડ કે જુનો ઉપલેટા રોડ જેવા તમામ વિસ્તારમાં રોડ રસ્તાની હાલત ગંભીર છે. વાહન ચાલકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. આ સમસ્યાથી લોકો પરેશાન છે, ત્યારે AAPના હોદ્દેદારો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. R&B વિભાગ હસ્તકના રસ્તાઓ પણ ખખડધજ હાલતમાં છે.