Banaskantha News: બનાસ નદી પરનો વર્ષો જૂનો પુલ જર્જરિત થતા સ્થાનિકોમાં ભય, તંત્રની બેદરકારીનો આક્ષેપ.
Published on: 11th July, 2025
બનાસકાંઠાના અમીરગઢ પાસે બનાસ નદી પરનો જૂનો પુલ જર્જરિત છે, જેની તંત્ર દ્વારા કોઈ સારસંભાળ લેવાતી નથી. સ્થાનિકોનો આક્ષેપ છે કે તંત્રની બેદરકારીથી પુલની હાલત નર્કગાર છે, જેના કારણે 45 ગામના લોકો ભયના માહોલમાં 500 મીટરનો પુલ પસાર કરે છે. વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે અને અકસ્માતનો ભય રહે છે. કોઈ મોટી ઘટના બને તો જવાબદારી કોની રહેશે તે સવાલ છે.

Published on: July 11, 2025