AI પાવર્ડ Jio સ્માર્ટ ચશ્મા લોન્ચ: કેમેરાનું કામ કરશે, બોલીને ફોટો લઈ શકશો, વોઇસ પ્રિન્ટ AIથી ફિલ્મ માણો.
AI પાવર્ડ Jio સ્માર્ટ ચશ્મા લોન્ચ: કેમેરાનું કામ કરશે, બોલીને ફોટો લઈ શકશો, વોઇસ પ્રિન્ટ AIથી ફિલ્મ માણો.
Published on: 30th August, 2025

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે 48મી AGMમાં Jio Frames (AI-સંચાલિત સ્માર્ટ ગ્લાસ) અને JioPC (ભારતની પ્રથમ AI-રેડી ક્લાઉડ સેવા) રજૂ કર્યા. Jio Frames ફોટોગ્રાફી કરી શકે છે, જ્યારે JioPC ટીવીને કમ્પ્યુટરમાં ફેરવે છે. આ સાથે રિયા, JioLens, વોઇસ પ્રિન્ટ અને MaxView 3.0 જેવી AI સુવિધાઓ પણ રજૂ કરી, જે Jio Hotstar એપમાં ઉપલબ્ધ થશે.