Trump Tariffs: કોર્ટે ટ્રમ્પને ખખડાવ્યા, દરેક દેશ પર વધુ ટેરિફ માટે તમામ હદો ઓળંગી.
Trump Tariffs: કોર્ટે ટ્રમ્પને ખખડાવ્યા, દરેક દેશ પર વધુ ટેરિફ માટે તમામ હદો ઓળંગી.
Published on: 30th August, 2025

ડોનાલ્ડ ટ્રમ્પે ઘણા દેશો પર ટેરિફ લાદીને મુશ્કેલી વધારી છે. કોર્ટે કહ્યું કે કોંગ્રેસને ટેરિફનો અધિકાર છે, પણ નેતાઓએ રાષ્ટ્રપતિને વધુ અધિકારો આપ્યા, જેનો ટ્રમ્પે લાભ લીધો. US Federal Circuit Appeal કોર્ટે કહ્યું કે Trump એ રાષ્ટ્રીય કટોકટી જાહેર કરી વધુ ટેરિફ લાદવા માટે હદો ઓળંગી છે. આ નિર્ણયથી નાણાકીય બજારો હચમચી ગયા, વ્યવસાય સ્થગિત થયો, ભાવ વધ્યા અને આર્થિક વૃદ્ધિની ચિંતા થઇ.