સુરત મ્યુનિસિપલ કમિશનર દ્વારા 'વુમન વેજીટેબલ માર્કેટ'ની જાહેરાત: મહિલા સંચાલિત પ્રોજેક્ટ અલથાણથી શરૂ, CCTV-સિક્યુરિટી ગાર્ડ્સની સુરક્ષા.
સુરત મ્યુનિસિપલ કમિશનર દ્વારા 'વુમન વેજીટેબલ માર્કેટ'ની જાહેરાત: મહિલા સંચાલિત પ્રોજેક્ટ અલથાણથી શરૂ, CCTV-સિક્યુરિટી ગાર્ડ્સની સુરક્ષા.
Published on: 27th September, 2025

સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મહિલાઓ માટે પ્રથમ 'વુમન વેજીટેબલ માર્કેટ'ની જાહેરાત થઈ, જે મહિલા સશક્તિકરણની દિશામાં પગલું છે. અલથાણમાં શરૂ થનાર આ 38 લાખના પ્રોજેક્ટમાં 50 મહિલાઓને રોજગારી મળશે, જ્યાં CCTV અને સિક્યુરિટી ગાર્ડ્સથી સુરક્ષા સુનિશ્ચિત થશે. સફળતા મળ્યે, દરેક ઝોનમાં આવા 'વુમન વેજીટેબલ માર્કેટ' શરૂ કરાશે.