Stock Market Crash: શેર બજારમાં હાહાકાર, 7 લાખ કરોડનું નુકસાન થયું.
Stock Market Crash: શેર બજારમાં હાહાકાર, 7 લાખ કરોડનું નુકસાન થયું.
Published on: 26th September, 2025

આજે ફાર્માસ્યુટિકલ્સ પર 100% ટેરિફની અસર ભારતીય શેરબજાર પર પડી. સેન્સેક્સ, નિફ્ટી અને બેંક નિફ્ટી ઘટ્યા. સેન્સેક્સ 733.22 પોઈન્ટ ઘટીને 80426.46 પર, નિફ્ટી 236.15 પોઈન્ટ ઘટીને 24654.70 પર, બેંક નિફ્ટી 586.85 પોઈન્ટ ઘટીને 54389.35 પર બંધ થયો. ફાર્મા અને IT શેરોમાં દબાણ હતું, રોકાણકારોને 7 લાખ કરોડનું નુકસાન થયું. Donald Trumpના ટેરિફ અને H-1B વિઝા ફી વધારાથી બજારને અસર થઈ.