સેન્સેક્સ 733 પોઈન્ટ તૂટી 80426: ડોનાલ્ડ ટ્રમ્પના નિર્ણયથી ભારતીય શેર બજારમાં સાર્વત્રિક મંદીનું મોટું ગાબડું.
સેન્સેક્સ 733 પોઈન્ટ તૂટી 80426: ડોનાલ્ડ ટ્રમ્પના નિર્ણયથી ભારતીય શેર બજારમાં સાર્વત્રિક મંદીનું મોટું ગાબડું.
Published on: 27th September, 2025

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફાર્મા આયાત પર 100% ટેરિફ લાદતા ભારતીય શેર બજારોમાં કડાકો બોલાયો. FIIની એક્ઝિટ ચાલુ રહી અને હેલ્થકેર, IT, મેટલ, ઓટો સહિતના શેરોમાં ધોવાણ થયું. સેન્સેક્સ 733.22 પોઈન્ટ તૂટીને 80426.46 થયો અને નિફ્ટી 50 સ્પોટ ઇન્ડેક્સ 236 પોઈન્ટ ઘટ્યો.