શ્રાવણમાં આસ્થા સાથે ચેડાં: ગાયત્રીનગરમાં ફૂડ વિભાગનો દરોડો, 90 કિલો અખાદ્ય જથ્થો ઝડપાયો, જલારામ ફરસાણમાં ગેરરીતિ.
Published on: 05th August, 2025
રાજકોટમાં શ્રાવણ માસમાં ફરાળી વાનગીઓની ગુણવત્તા ચકાસણી માટે ફૂડ વિભાગે ગાયત્રીનગરના જલારામ ફરસાણ પર દરોડો પાડ્યો. ફરાળી પેટીસમાં મકાઈનો લોટ (MAIZE STARCH) હોવાનું જણાતા 90 કિલો અખાદ્ય જથ્થો જપ્ત કરાયો અને નાશ કરાયો. પેઢીને નોટિસ અપાઈ અને અન્ય સ્થળોએથી 5 નમૂના લેવાયા, તેમજ લાયસન્સ માટે સૂચના અપાઈ.

Published on: August 05, 2025