લીમખેડામાં ઓવરલોડ ડમ્પરોથી પ્રજા ત્રાહિમામ: નંબરપ્લેટ વિનાના રેતી ડમ્પરો બેફામ, અકસ્માતનો ખતરો વધ્યો.
લીમખેડામાં ઓવરલોડ ડમ્પરોથી પ્રજા ત્રાહિમામ: નંબરપ્લેટ વિનાના રેતી ડમ્પરો બેફામ, અકસ્માતનો ખતરો વધ્યો.
Published on: 05th November, 2025

લીમખેડામાં રેતી માફિયાનો કાળો કારોબાર ધમધમે છે. નંબરપ્લેટ વગરના ઓવરલોડ ડમ્પરો રોયલ્ટી ચોરી કરે છે, નદીઓમાંથી ગેરકાયદેસર રેતી કાઢે છે, રસ્તાઓ ખખડધજ કરે છે, અને અકસ્માતોનું જોખમ વધારે છે. તંત્રની ઢીલી નીતિના કારણે પ્રજા પરેશાન છે, અને કાર્યવાહીની માંગ કરે છે. RTO એ તપાસની ખાતરી આપી છે. Police ટીમ સાથે રાખીને આવા વાહનો ડિટેઈન કરવાની કાર્યવાહી કરવામા આવશે. 'ગેરકાયદેસર રેતી ખનન કરતા પકડાશે તો દંડ કરીશું'