બાલાસિનોર-જંબુસર ST બસ મનઘડત રીતે બંધ કરાતા રોષ, વિદ્યાર્થીઓ અને વેપારીઓ પરેશાન.
બાલાસિનોર-જંબુસર ST બસ મનઘડત રીતે બંધ કરાતા રોષ, વિદ્યાર્થીઓ અને વેપારીઓ પરેશાન.
Published on: 03rd March, 2026

બાલાસિનોરથી વાયા સાવલી, વડોદરા જતી એકમાત્ર ST બસ મનઘડત રીતે બંધ કરાતા વેપારીઓ અને વિદ્યાર્થીઓ હેરાન થયા છે. પુરતો ટ્રાફિક હોવા છતાં આ બસ બંધ થવાથી વડોદરા જતા લોકોને તકલીફ પડી રહી છે. બાલાસિનોરનો વેપાર વડોદરા સાથે જોડાયેલો હોવાથી બસ ચાલુ કરવાની માંગણી ઉઠી છે.