પોરબંદરમાં કેન્દ્રીય મંત્રી માંડવિયાની હાજરીમાં યુવા સંમેલન: આત્મનિર્ભર ભારત અને યુવાનો પર સંવાદ યોજાયો.
પોરબંદરમાં કેન્દ્રીય મંત્રી માંડવિયાની હાજરીમાં યુવા સંમેલન: આત્મનિર્ભર ભારત અને યુવાનો પર સંવાદ યોજાયો.
Published on: 26th September, 2025

પોરબંદરમાં V.R. ગોઢાણીયા કોલેજ ખાતે 'આત્મનિર્ભર ભારત અને યુવાનો' વિષય પર યુવા સંમેલન યોજાયું, જેમાં મંત્રી માંડવિયાએ 'વિકસિત ભારત ૨૦૪૭' માટે યુવાનોને રાષ્ટ્ર પ્રથમના ધ્યેય સાથે કામ કરવા જણાવ્યું. આત્મનિર્ભર ભારતના નિર્માણમાં યુવાનોની ભૂમિકાને અગત્યની ગણાવી અને વિદેશી વસ્તુઓનો ત્યાગ કરી સ્વદેશી અપનાવવા પર ભાર મૂક્યો. તેમણે દેશ માટે જીવવાનું આહ્વાન કર્યું.