IT નિકાસ વધી પણ લિસ્ટેડ ટેક કંપનીઓની Foreign Exchange કમાણીમાં ઘટાડો.
IT નિકાસ વધી પણ લિસ્ટેડ ટેક કંપનીઓની Foreign Exchange કમાણીમાં ઘટાડો.
Published on: 27th September, 2025

રિઝર્વ બેંકના ડેટા મુજબ ભારતની સોફ્ટવેર નિકાસમાં મજબૂત વૃદ્ધિ થઈ છે, જે ૧૨.૭% વધીને ૧૮૦.૬ બિલિયન ડોલર થઈ છે, પરંતુ BSE 500, BSE Midcap અને BSE Smallcapમાં લિસ્ટેડ ૬૪ IT કંપનીઓની Foreign Exchange આવક માત્ર ૩ ટકા જ વધી છે, જેનાથી તેમની કમાણી પર અસર થઇ છે.