Gold Silver Price Today: 27 સપ્ટેમ્બરે સોનાના ભાવમાં ફેરફાર, જાણો આજનો લેટેસ્ટ રેટ.
Gold Silver Price Today: 27 સપ્ટેમ્બરે સોનાના ભાવમાં ફેરફાર, જાણો આજનો લેટેસ્ટ રેટ.
Published on: 27th September, 2025

27 સપ્ટેમ્બરે સોનાના ભાવમાં ફેરફાર થયો છે, જેમાં ગઈકાલની સરખામણીએ ₹500નો વધારો થયો છે. દિલ્હી, લખનૌ જેવા શહેરોમાં 24 કેરેટ સોનાનો ભાવ આશરે 1 લાખ 15 હજાર છે. આંતરરાષ્ટ્રીય પરિબળો, ડોલરમાં વધઘટ અને રોકાણકારોની સુરક્ષિત રોકાણની ઈચ્છાથી ભાવ પ્રભાવિત થયા છે. અમદાવાદમાં 24 કેરેટ સોનાનો ભાવ રૂ.1,15,530 છે. 24 અને 22 કેરેટ સોનામાં શુદ્ધતાનો તફાવત છે. ડોલરના ભાવ અને મજબૂત ખરીદીને લીધે સોના-ચાંદીના ભાવ વધી રહ્યા છે.