રક્ષાબંધન પહેલાં સોનાના નવા ભાવ જાહેર, ગિફ્ટ આપતા પહેલાં કિંમત જાણો.
રક્ષાબંધન પહેલાં સોનાના નવા ભાવ જાહેર, ગિફ્ટ આપતા પહેલાં કિંમત જાણો.
Published on: 09th August, 2025

ભારતમાં સોનાના ભાવમાં વધારો થયો છે, ખાસ કરીને 24 અને 22 કેરેટ સોનામાં. આજે 24 કેરેટ સોનું 1,01,350 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. દિલ્હી, મુંબઈ અને અમદાવાદ જેવા શહેરોમાં Gold Price અલગ અલગ છે. રક્ષાબંધન પર બહેનોને ગિફ્ટ આપવાનું વિચારી રહેલા ભાઈઓના ખિસ્સા પર આની અસર પડી શકે છે.