બામટી APMCમાં સોમવારથી શાકભાજીનું વેચાણ શરૂ: વેપારીઓ અને ખેડૂતો માટે લાભદાયક નિર્ણય.
Published on: 03rd August, 2025
ધરમપુરના બામટીમાં સુવિધાયુક્ત APMC માર્કેટમાં 04 ઓગસ્ટથી શાકભાજીની જથ્થાબંધ ખરીદી અને વેચાણ શરૂ થશે. APMC માર્કેટમાં છુટક શાકભાજી, ફ્રુટના સ્ટોલો પણ લાગશે. આ માર્કેટ ખેડૂતોને તેમના પાક માટે એક મંચ આપશે. પાર્કીંગ, વીજળી, અને ગોડાઉનની સુવિધા ઉપલબ્ધ છે. ધારાસભ્ય અરવિંદ પટેલના અધ્યક્ષ સ્થાને ઉદ્ઘાટન થશે.

Published on: August 03, 2025