દિલ્હીમાં Congress નેતાની જાહેરમાં હત્યા: બેટથી માર માર્યા બાદ ગોળી મારી દેવાઈ.
દિલ્હીમાં Congress નેતાની જાહેરમાં હત્યા: બેટથી માર માર્યા બાદ ગોળી મારી દેવાઈ.
Published on: 27th September, 2025

દિલ્હીના માલવીય નગરમાં મોર્નિંગ વોક પર નીકળેલા Congress નેતા લખપત સિંહ કટારિયાની બાઈક સવાર બદમાશોએ ગોળી મારી હત્યા કરી. પોલીસે હત્યાનો કેસ નોંધી આરોપીઓને પકડવા તપાસ શરૂ કરી છે. હત્યારાઓની ઓળખ થઈ ગઈ છે.