ટ્રમ્પનો વધુ એક ઝટકો: અમેરિકામાં રોકાણ ન કરનાર કંપનીઓ પર 100 ટકા ટેરિફ લગાવવાની ધમકી.
Published on: 05th September, 2025
ડોનાલ્ડ ટ્રમ્પે સેમીકન્ડક્ટર ચિપ કંપનીઓને ટેરિફનો ઝટકો આપવાની ધમકી આપી છે. અમેરિકામાં રોકાણ ન કરતી કંપનીઓ પર 100 ટકા ટેરિફ લાગુ થશે. જે કંપનીઓ અમેરિકામાં પ્લાન્ટ શરૂ કરશે, તેમને ટેરિફ લાગુ નહીં થાય. ટ્રમ્પે ચિપના આયાત પર ટેરિફ લગાવવાની યોજના બનાવી છે, જે ઇન્ટરનેશનલ માર્કેટને હલાવી દેશે. ટ્રમ્પે સુરક્ષા માટે યુરોપે પોતાની જવાબદારી લેવા જણાવ્યું છે.

Published on: September 05, 2025