અનિલ અંબાણીને EDની લુકઆઉટ નોટિસ: 5 ઓગસ્ટે પૂછપરછ, દેશ છોડવાની મનાઈ, ₹3000 કરોડ લોન ફ્રોડ કેસ.
Published on: 02nd August, 2025
EDએ અનિલ અંબાણીને ₹3000 કરોડના લોન ફ્રોડ કેસમાં લુકઆઉટ નોટિસ જારી કરી છે. તેઓ તપાસ અધિકારીની મંજૂરી વિના ભારત છોડી શકશે નહીં. ED 5 ઓગસ્ટે તેમની પૂછપરછ કરશે. આ પહેલાં મુંબઈ અને દિલ્હીમાં 50થી વધુ સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા હતા. આ કેસ 2017-2019 વચ્ચે યસ બેંક દ્વારા આપવામાં આવેલી લોન સાથે જોડાયેલો છે, જે નકલી કંપનીઓને વાળવામાં આવી હતી.

Published on: August 02, 2025