Ahmedabad News: ઓઢવમાં ભત્રીજીને હેરાન કરનાર યુવકની ઠપકો આપવા ગયેલા કાકાની હત્યા.
Published on: 05th August, 2025
Ahmedabadમાં ભત્રીજીને હેરાન કરતા યુવકને ઠપકો આપવા ગયેલા કાકાની હત્યા થઈ. ઓઢવ પોલીસે હત્યાનો ગુનો નોંધી ત્રણ સગા ભાઈઓની ધરપકડ કરી. ભત્રીજીની સગાઈના દિવસે કાકાની અંતિમ યાત્રા નીકળતા પરિવારમાં શોક છવાયો. આરોપી જીગ્નેશે ફોટો delete નહીં કરવા અને મોબાઈલ નહી આપવા તકરાર કરતા ઝઘડો થયો અને હત્યા થઈ. પોલીસે તપાસ હાથ ધરી છે.

Published on: August 05, 2025