રવિવારનું રાશિફળ: વૃષભને સ્વાસ્થ્યમાં રાહત, મિથુનને ગ્રહો અનુકૂળ; જાણો તમારી રાશિનું ફળ.
Published on: 12th July, 2025
ગુજરાતી પંચાંગ મુજબ રવિવાર, 13 જુલાઈ, 2025નું રાશિફળ: મેષ રાશિના જાતકો સામાજિક કાર્યમાં વ્યસ્ત રહેશે. વૃષભ રાશિના લોકોને health related સમસ્યામાંથી રાહત મળશે. કન્યા રાશિના જાતકો કોઇની મદદથી સફળતા મેળવી શકે છે. મીન રાશિના લોકો નવી યોજનાઓ બનાવશે. જ્યોતિષી ડૉ.અજય ભામ્બીના મતે જાણો 12 રાશિ માટે કેવો રહેશે દિવસ.

Published on: July 12, 2025