ઉત્તરગંગા (ખારી નદી) ઘાટ પ્રોજેક્ટ.
ઉત્તરગંગા (ખારી નદી) ઘાટ પ્રોજેક્ટ.
Published on: 06th May, 2026

કચ્છના ભુજમાં ખારી નદી પર 12 કરોડના ખર્ચે આધુનિક ઉત્તરગંગા ઘાટ પ્રોજેક્ટ બે વર્ષથી અટકેલું છે. નકશો, રિપોર્ટ તૈયાર થયા છતાં બ્રિજ પરના ફેરફારને કારણે કામ અટવાયું છે. ધારાસભ્યના જણાવ્યા મુજબ, ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થતાં જ કામ શરૂ થશે, જે પ્રવાસન અને શહેરના વિકાસમાં નવી દિશા આપશે.