ચોટીલા-રાજકોટ હાઈવે પર ભીષણ અકસ્માત: 4ના મોત.
ચોટીલા-રાજકોટ હાઈવે પર ભીષણ અકસ્માત: 4ના મોત.
Published on: 14th May, 2026

ચોટીલા-રાજકોટ હાઈવે પર સાંગાણી ગામ નજીક ખાનગી બસ અને ટેન્કર વચ્ચે ગંભીર અકસ્માત થયો. ડામર ભરેલા ટેન્કરનું ટાયર ફાટતા બસ અથડાઈ, જેના કારણે ભીષણ આગ લાગી. આ દુર્ઘટનામાં 4 મુસાફરોના મોત નિપજ્યા અને 10ને ઇજાઓ થઈ. ઈજાગ્રસ્તોને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડાયા.