સુરત રેલવે સ્ટેશન રિ-ડેવલપમેન્ટ: યાત્રીઓની મુશ્કેલી, ટ્રેન શેડ્યુલમાં ફેરફાર.
સુરત રેલવે સ્ટેશન રિ-ડેવલપમેન્ટ: યાત્રીઓની મુશ્કેલી, ટ્રેન શેડ્યુલમાં ફેરફાર.
Published on: 14th May, 2026

સુરત રેલવે સ્ટેશનના રિ-ડેવલપમેન્ટ કામને કારણે યાત્રીઓની હાલાકી વધી છે. ટ્રાફિક બ્લોક 30 મે સુધી લંબાવવામાં આવ્યો છે, જેના કારણે અનેક ટ્રેનોના schedule પર અસર થશે. કેટલીક ટ્રેનોને નવસારી સુધી જ ચલાવવામાં આવશે. રેલવે તંત્રએ 8 GSRTC બસો સ્ટેન્ડબાય રાખીને મુસાફરોને સુરત પહોંચાડવાની વ્યવસ્થા કરી છે.