ચોટીલા નજીક બસ-ટ્રક અકસ્માતમાં 4 લોકોના મોત, ભયાનક આગ
ચોટીલા નજીક બસ-ટ્રક અકસ્માતમાં 4 લોકોના મોત, ભયાનક આગ
Published on: 14th May, 2026

ચોટીલા રાજકોટ હાઈવે પર ખાનગી બસ અને ડામર ભરેલા ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો. ટ્રકનું ટાયર ફાટતાં બસ અથડાઈ અને આગ લાગી. આ ઘટનામાં 4 લોકોના મોત, 15 ઈજાગ્રસ્ત. ફાયર ટીમે આગ કાબુ મેળવી. પોલીસે તપાસ હાથ ધરી.