દાતરડી નજીક સિંહબાળનું વાહન અડફેટે મોત, વન્યજીવ પ્રેમીઓમાં રોષ.
દાતરડી નજીક સિંહબાળનું વાહન અડફેટે મોત, વન્યજીવ પ્રેમીઓમાં રોષ.
Published on: 14th May, 2026

રાજુલાના દાતરડી નજીક નેશનલ હાઈવે પર અજાણ્યા વાહને ૧ વર્ષના સિંહબાળને કચડ્યું. આ ઘટનાથી વન્યજીવ પ્રેમીઓમાં ભારે રોષ જોવા મળ્યો છે. અગાઉ પણ આવી ઘટનાઓ બની હોવા છતાં સુરક્ષાના પગલાં અંગે પ્રશ્નો ઉભા થયા છે.