હિંમતનગરના પરબડા-ભોલેશ્વર રોડની દયનીય હાલત, વાહનચાલકો પરેશાન.
હિંમતનગરના પરબડા-ભોલેશ્વર રોડની દયનીય હાલત, વાહનચાલકો પરેશાન.
Published on: 14th May, 2026

હિંમતનગર શહેરના પરબડા-ભોલેશ્વર રોડ પર મોટા ખાડા અને ઉખડી ગયેલી સપાટી વાહનચાલકો માટે જોખમી બની ગઈ છે. નબળી સમારકામ કામગીરીને કારણે રોડની હાલત દયનીય બની છે. વિપક્ષના નેતાએ જિલ્લા વિકાસ અધિકારીને યોગ્ય કરવાની માંગ કરી છે.