સુરેન્દ્રનગરની આદર્શ નિવાસી શાળાઓમાં 7 દિવસથી ગેસ પુરવઠો ખૂટયો.
સુરેન્દ્રનગરની આદર્શ નિવાસી શાળાઓમાં 7 દિવસથી ગેસ પુરવઠો ખૂટયો.
Published on: 19th March, 2026

સુરેન્દ્રનગરની આદર્શ નિવાસી શાળાઓમાં યુદ્ધના પગલે ગેસ પુરવઠો 7 દિવસથી નથી. ખમીસાણા રોડ પરની બે શાળાઓમાં ગેસ નથી, જેથી 100 વિદ્યાર્થીઓ માટે ચૂલા ચાલુ કરાયા છે. ગેસ સિલિન્ડરના અભાવે રસોઈ બનાવવામાં તકલીફ પડે છે.