મોરબીમાં પૌષ્ટિક આહાર અને પ્રાકૃતિક ખેતી જાગૃતિ માટે મિલેટ મહોત્સવ અને FARMER MARKETનો પ્રારંભ.
મોરબીમાં પૌષ્ટિક આહાર અને પ્રાકૃતિક ખેતી જાગૃતિ માટે મિલેટ મહોત્સવ અને FARMER MARKETનો પ્રારંભ.
Published on: 23rd March, 2026

મોરબીમાં પૌષ્ટિક આહારનું મહત્વ વધારવા, ‘મિલેટ્સ’ અને રસાયણમુક્ત ખેતી માટે જાગૃતિ લાવવા મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક FARMER MARKET શરૂ થયો. L.E. College ગ્રાઉન્ડ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં મહિલા સખી મંડળો દ્વારા મિલેટ્સની વાનગીઓનું ડેમો રજુ કરાયું. આ કાર્યક્રમમાં નગરજનોને ‘શ્રી અન્ન’ અને પ્રાકૃતિક ઉત્પાદનોના વપરાશ દ્વારા સ્વાસ્થ્યપ્રદ જીવનશૈલી અપનાવવા અનુરોધ કરાયો.